ધરપકડ: જુવાલ રૂપાવટીમાંથી 2 જુગારીને ઝડપી લેવાયા, પોલીસને જોઇ 2 જગારી ભાગી ગયાબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

ધરપકડ: જુવાલ રૂપાવટીમાંથી 2 જુગારીને ઝડપી લેવાયા, પોલીસને જોઇ 2 જગારી ભાગી ગયાબાવળાકૉપી લિંકશેર

બાવળા પોલીસે બાતમી આધારે તાલુકાનાં જુવાલ રૂપાવટી ગામની પ્રાથમિક શાળાની પાછળનાં રોડ ઉપર જાહેરમાં જુગાર રમતાં 2 જુગારીઓને જુગાર રમતાં ઝડપી લીધા હતાં.અને 2 જુગારીઓ પોલીસને જોઈને ભાગી જવામાં સફળ રહ્યા હતાં.પોલીસે પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને ચારેય જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાવળા પોલીસને બાતમી મળી હતી કે જુવાલ રૂપાવટી ગામમાં આવેલી સ્કુલની પાછળ તરફ જવાનાં રોડ ઉપર કેટલાક જુગારીઓ જાહેરમાં ખુલ્લી જગ્યામાં બેસી હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ પોલીસે દરોડો પાડતાં ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતાં. દુરથી પોલીસને જોઇને તેઓ ભાગવા લાગ્યા હતાં.પોલીસે કોર્ડન કરીને 2 જુગારીઓને પકડી લીધા હતાં.અને 2 જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતાં.તેમની પાસેથી મળેલા 900 રૂપીયા તથા દાવ ઉપરથી મળેલા 250 રૂપીયા મળી કુલ 1150 રૂપીયા જપ્ત કર્યા હતા. જુગારીઓમાં શૈલેષ ધનાભાઈ પરમાર અને રાહુલ ચીમનભાઈ પરમારનો સમાવેશ થાય છે.અને ભાગી ગયેલા પ્રિન્સ બચુભાઈ પરમાર અને નટુ માલાભાઈ પરમાર, નો સમાવેશ થાય છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER