ભાસ્કર ઈમ્પેક્ટ: ભરકુંડા- લાલપુર અને રામપુરા- હીરાપુર માર્ગનું કામ શરૂ કરાયુંદસ્ક્રોઈકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 07:10 am

ભાસ્કર ઈમ્પેક્ટ: ભરકુંડા- લાલપુર અને રામપુરા- હીરાપુર માર્ગનું કામ શરૂ કરાયુંદસ્ક્રોઈકૉપી લિંકશેર

ચૂંટણીના માહોલ વચ્ચે દિવ્યભાસ્કર ના અહેવાલની અસરથી 2 વર્ષથી માત્ર મેટલ નાખી મૂકી રખાયેલ ભરકુંડાથી લાલપુરનો 3 કિમિ નો તેમજ રામપુરાથી હીરાપુર વચચેના 1.5 કિમિ ના રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. બડોદરા રામપુરાથી હીરાપુર સુધીના દોઢ કિમીના રસ્તા પર બે વર્ષથી માત્ર મેટલ નાખી મૂકી રખાયા છે.જેને પગલે વાહનચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે ધારાસભ્ય તેમજ ડીડીઓ સમક્ષ રજૂઆત કરેલ.તેમજ ભરકુંડા ઝાણું વચ્ચેથી લાલપર તરફ જતા આશરે 3 કિમિ કરતા વધુના માર્ગ પર રોડ કોન્ટ્રાક્ટરે છેલ્લા બે વર્ષથી માત્ર મોટામોટા મેટલ પાથરી દીધા છે ,કપચી તેમજ ડામર કામ કર્યું નથી. ચૂંટણીના માહોલમાં વિકાસની વાતો વચ્ચે બંને ગામના નાગરિકોએ જણાવેલ સમસ્યા અંગેનો અહેવાલ એકવીસ અને ત્રેવીસ નવેમ્બરે પ્રસિદ્ધ થતા ચોવીસ તારીખથી બંને માર્ગો પર કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER