ભાસ્કર વિશેષ: અમદાવાદમાં એપ્રિલમાં નવી રોજગારી 6% વધી, અનુભવી પ્રોફેશનલ્સની સૌથી વધુ ડિમાન્ડ, હાયરિંગમાં 29% ગ્રોથઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 08:10 am

ભાસ્કર વિશેષ: અમદાવાદમાં એપ્રિલમાં નવી રોજગારી 6% વધી, અનુભવી પ્રોફેશનલ્સની સૌથી વધુ ડિમાન્ડ, હાયરિંગમાં 29% ગ્રોથઅમદાવાદકૉપી લિંકશેર

નવી રોજગારીના સર્જનમાં એપ્રિલથી એપ્રિલની તુલનામાં અમદાવાદમાં ઇન્ડેક્સ 342થી 361 થતાં માત્ર 6 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. 13 શહેરોના રેન્કિંગમાં અમદાવાદ 11મા ક્રમે છે. મોનસ્ટર એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ, હાયરિંગ ટ્રેન્ડ્સ ઇન ઈન્ડિયા- એપ્રિલ 2022ના રિપોર્ટ મુજબ, દેશમાં સૌથી વધારે નવી રોજગારીનું સર્જન મુંબઈમાં 29 ટકા નોંધાયું છે.દેશના 13 શહેરના હાયરિંગ ઈન્ડેક્સમાં અમદાવાદ 11 ક્રમે(સ્ત્રોત: મોનસ્ટર એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ, હાયરિંગ ટ્રેન્ડ્સ ઇન ઈન્ડિયા- એપ્રિલ)રોજગારી સર્જનમાં સૌથી વધારે ગ્રોથ બેન્કિંગ-ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 54 ટકા નોંધાયો છે, જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ 17 ટકાની ઘટ સાથે નોંધાવ્યું છે. આ ઉપરાંત લીડરશીપ ભૂમિકા માટે 16 વર્ષથી વધુ અનુભવી પ્રોફેશનલ્સની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી છે અને તેમના હાયરિંગમાં 29 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.દેશમાં એન્ટ્રી લેવલ જોબ સીકર્સની ભરતીમાં 19 ટકાનો ગ્રોથ7-10 વર્ષ અનુભવ ધરાવતા મીડ-સિનિયર લેવલની ભરતીમાં 24 ટકા, 4-6 વર્ષના અનુભવીની ભરતીમાં 22 ટકા, તથા 11-15 વર્ષના અનુભવીની ભરતીમાં 11 ટકાનો, શૂન્યથી 3 વર્ષના એન્ટ્રી લેવલના જોબ સીકર્સની ભરતીમાં 19 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER