શિક્ષણમાં આપ કરતાં ભાજપ આગળ: ભાજપના 15 ઉમેદવારમાંથી 11, ‘આપ’ના 10માંથી 6, કોંગ્રેસના 3માંથી 2 ગ્રેજ્યુએટઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 05:01 am

શિક્ષણમાં આપ કરતાં ભાજપ આગળ: ભાજપના 15 ઉમેદવારમાંથી 11, ‘આપ’ના 10માંથી 6, કોંગ્રેસના 3માંથી 2 ગ્રેજ્યુએટઅમદાવાદકૉપી લિંકશેર

આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. ભાજપે જાહેર કરેલા શહેરના 15 ઉમેદવારમાંથી 11 ગ્રેજ્યુએટ થયેલા છે. ભાજપના ઠક્કરબાપાનગરના કંચન રાદડીયા ધો.10 અને દસ્ક્રોઈના બાબુ જમના ઓલ્ડ મેટ્રિક પાસ છે. નારણપુરાના જીતેન્દ્ર પટેલ ધોરણ 12 પાસ છે. આમ આદમી પાર્ટીના જમાલપુર-ખાડિયાના ઉમેદવાર હારૂન નાગોર ધો.9 અને, મણિનગરના વિપુલ પટેલ, નિકોલના અશોક ગજેરા ધો.10 અને એલિસબ્રિજના પારસ શાહે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે.જ્યારે કોંગ્રેસના 15 બેઠકોમાંથી માત્ર 3 બેઠકના જ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ઘાટલોડિયાના ઉમેદવાર અમી યાજ્ઞિક એલએલબી, એલિસબ્રિજના ભીખુ દવે બીએસસી અને અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે એફવાય બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે.આપના એક ઉમેદવાર સિવિલ એન્જિનિયર, ભાજપના 2 ડોક્ટર​​​​​​

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER