વરસાદની શક્યતા: 25 જૂન પછી સારો વરસાદ, બે દિવસ ઝાપટાંની શક્યતાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:10 am

વરસાદની શક્યતા: 25 જૂન પછી સારો વરસાદ, બે દિવસ ઝાપટાંની શક્યતાઅમદાવાદકૉપી લિંકશેર

દક્ષિણ ગુજરાતથી કર્ણાટકના દરિયાકાંઠામાં હવાના દબાણની પટ્ટીને લીધે આગામી અઠવાડિયા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. અમદાવાદમાં આગામી બે દિવસ ઝાપટાં પડવાની શક્યતા છે.બુધવારે રાત્રે શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે ઝાપટાં પડ્યાં હતા, જેને કારણે ગુરુવારે વહેલી સવારથી બપોર સુધી વાદળિયા વાતાવરણ અને ઠંડા પવનોથી વરસાદી માહોલ છવાતા ગરમીથી રાહત મળી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી ઘટીને 25.7 ડિગ્રી નોંધાયું હતું. બે દિવસ શહેરમાં ઝાપટા પડી શકે છે, ભારે વરસાદની શક્યતા નહિવત છે.અઠવાડિયા દરમિયાન મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. બે દિવસ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. પરંતુ, 25થી 28 જૂન મોટાભાગના વિસ્તારમાં મધ્યમ વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER