ચીતરામણ દૂર થયા: અમદાવાદમાં 70 લાખના ખર્ચે દીવાલો ચોખ્ખી થઈ, પક્ષો ફરી ચીતરશે તો પગલાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 23-09-2022 | 05:01 am

ચીતરામણ દૂર થયા: અમદાવાદમાં 70 લાખના ખર્ચે દીવાલો ચોખ્ખી થઈ, પક્ષો ફરી ચીતરશે તો પગલાંઅમદાવાદકૉપી લિંકશેર

શહેરની મોટાભાગની જાહેર દીવાલો પર રાજકીય પક્ષોએ ચિતરી નાખી છે. આ ચિતરામણ દૂર કરવા 70 લાખનો ખર્ચ થયો છે. આ માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પડાયું છે. પક્ષો ફરી આ જ સ્થળે દીવાલો પર ચિતરામણ કરશે તો જ મ્યુનિ. તેમની સામે કાર્યવાહી કરશે.ચૂંટણીને કારણે રાજકીય પક્ષોમાં દીવાલો તેમજ સરકારી મિલક્તો પર ચિતરામણ કરવાની હોડ લાગી છે. અગાઉ મેટ્રો પિલર પરથી લાખોના ખર્ચે આ રાજકીય ચિતરામણ દૂર કર્યું છે. મ્યુનિ.એ જે જગ્યાએ ચિતરામણ દૂર કર્યા છે તે સ્થળે ફરીથી રાજકીય પક્ષ ચિતરામણ કરે તો તેમને દંડ કરી આ ચિતરામણ દૂર કરવાની સાથે ખર્ચ પણ વસૂલવામાં આવશે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER