ઠંડીનો ચમકારો: ઠંડી વધીને 3 દિવસમાં 13 ડિગ્રીએ પહોંચવા શક્યતાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

ઠંડીનો ચમકારો: ઠંડી વધીને 3 દિવસમાં 13 ડિગ્રીએ પહોંચવા શક્યતાઅમદાવાદકૉપી લિંકશેર

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન ગગડ્યું છે. તેમજ અમદાવાદ સહિત 11 શહેરોમાં ઠંડીનો પારો 12થી 15 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં 12.9 ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં બે દિવસમાં લઘુતમ તાપમાન બે ડિગ્રીનો વધારો ઘટાડો થયો છે.ગત શુક્રવારથી લઇને રવિવાર સુધી ઠંડીનો પાર1 14 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ સોમવારે લઘુતમ તાપમાન બે ડિગ્રી વધીને 16 ડિગ્રી નોંધાયું હતું. જો કે, મંગળવારે શરૂ થયેલાં ઠંડા પવનોથી ઠંડીનો પારો ફરીથી 2 ડિગ્રી ગગડીને 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્રણથી ચાર દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધવાની વકી છે.ક્યાં કેટલી ગરમી

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER