ફરિયાદ: આચારસંહિતા ભંગની દરરોજ 250થી વધુ ફરિયાદ આવે છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

ફરિયાદ: આચારસંહિતા ભંગની દરરોજ 250થી વધુ ફરિયાદ આવે છેઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ચૂંટણીકાર્ડ જરૂરી છેકે નહીં? ચૂંટણી કાર્ડ મળ્યા નથી, ભૂલ હોવાની, મતદારયાદીમાં નામ દાખલ ઉપરાંત નિયમ વિરુદ્ધ લગાવેલા રાજકીય પોસ્ટર - બેનરો દૂર કરવા સહિત રોજની 225થી 250થી વધુ ફરિયાદો કંટ્રોલરૂમમાં આવે છે. આ સાથે cvigil એપમાં રોજની 50 ફરિયાદો આવે છે.જિલ્લા ચૂંટણીપંચ દ્વારા ગત 3 નવેમ્બરથી જિલ્લા કલેકટર કચેરી ખાતે આચારસંહિતાનું ઉલ્લંઘન થાય નહીં તે માટે વિવિધ પ્રકારના કંટ્રોલરૂમ ઉભા કરી દેવાયા છે. આ ઉપરાંત ફલાઇંગ સ્ક્વોડ પણ તૈનાત છે. હાલ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રચારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજી પણ વાહનો પર અને સોસાયટીઓની બહાર નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલા રાજકીય પાર્ટીના બોર્ડ અને બેનરો દૂર કરવાની ફરિયાદો કંટ્રોલરૂમમાં સતત ચાલુ જ રહે છે. cvigil એપમાં રોજની 50 ફરિયાદો આવે છે. જેનો રોજબરોજ નિકાલ કરવામાં આવતો હોવાનો અધિકારીઓએ દાવો કરતા કહ્યું કે, કોઇ પણ ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવે છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER