કોરોના ગુજરાત LIVE: બનાસકાંઠામાં કોરોનાથી એક દર્દીનું મોત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ સામે 170 દર્દી રિકવરઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 22-09-2022 | 09:01 pm

કોરોના ગુજરાત LIVE: બનાસકાંઠામાં કોરોનાથી એક દર્દીનું મોત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ સામે 170 દર્દી રિકવરઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા છે અને 170 દર્દી સાજા થયા છે. તો આજે બનાસકાંઠા જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા પર સ્થિર રહ્યો છે.1049 એક્ટિવ કેસ, 3 દર્દી વેન્ટિલેટર પરરાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 73 હજાર 911ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 29 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 61 હજાર 833 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1049 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 1046 દર્દીઓની હાલત સ્થિર છે.1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓરાજ્યમાં કુલ 1273911 કેસ, 11029 દર્દીનાં મોત અને 1261833 દર્દી ડિસ્ચાર્જ

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER