કૉસ્મેટિક્સ જપ્ત: મુન્દ્રા સેઝમાં DRIએ 74 કરોડનાં બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ જપ્ત કર્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:10 am

કૉસ્મેટિક્સ જપ્ત: મુન્દ્રા સેઝમાં DRIએ 74 કરોડનાં બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ જપ્ત કર્યાઅમદાવાદકૉપી લિંકશેર

તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ એપીસેઝ મુંદ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી રૂ. 74 કરોડની કિંમતના બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ સમાન જપ્ત કર્યો છે. ટેકસ બચાવવા માટે ખોટી માહિતી આપીને કન્ટેનરને આયાત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડીઆરઆઈએ ચીનમાંથી કોસ્મેટિક આઈટમ સહિત વિવિધ પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી પર કડક નજર રાખી રહ્યું છે.આ ઉપરાંત ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આચારસંહિતા લાગુ થતાં પહેલાં ડીઆરઆઈ દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.ડિઆરઆઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાઇનાથી એપીસેઝ મુંદ્રા ખાતે બુક કરેલા કન્ટેનર ખોટી માહિતી દર્શાવી તેમાં પ્રતિબંધીત માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન વેનિટી કેસના 773 પેકેટ હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ કન્ટેનરમાં વિગતવાર તપાસ કરતા આગળની કેટલીક હરોળમાં જણાવ્યા મુજબનો માલ હતો પરંતુ તેની પાછળ મેક અપ ફાઉન્ડેશન, જેવા વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છુપાયેલા મળી આવ્યા હતા.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER