Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 08:10 am
સિટીમાં ફૂડ માર્કેટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ફૂડ માર્કેટમાં ખાવાનો એક અલગ જ એક્સપિરિયન્સ છે. ફૂડની સાથે ફ્લી માર્કેટ અને લાઇવ મ્યુઝિક સાથે ખાવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. વીકેન્ડમાં એક ફૂડ માર્કેટમાં રોજ એવરેજ 3000 લોકોની અવરજવર જોવા મળે છે. જ્યારે વીકેન્ડમાં આ આંકડો વધીને 5થી 6 હજાર સુધી પહોંચી જાય છે.ઇસ્ટ અમદાવાદમાં નિકોલ,વસ્ત્રાલમાં ઘણા ફૂડ માર્કેટ છે પણ તે ઓર્ઝેનાઇઝ્ડ નથી. પાંઉભાજી-પુલાવ જેવા ટ્રેડિશનલ ફૂડ માટે ઇસ્ટ અમદાવાદ જ્યારે મેક્સિકન, સિઝલર્સ અને ઇટાલિયન ફૂડ માટે વેસ્ટના ફૂડ માર્કેટ અમદાવાદીઓની પહેલી પસંદ છે.ઈસ્ટ અમદાવાદના ફૂડ માર્કેટવેસ્ટ અમદાવાદના ફૂડ માર્કેટ