GST કાઉન્સિલની બેઠક: અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા લેખે જીએસટી લદાઈ શકે છે; હાલ બ્રાન્ડનેમ ધરાવતી પ્રોડક્ટ પર જ GST લેવાય છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

GST કાઉન્સિલની બેઠક: અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા લેખે જીએસટી લદાઈ શકે છે; હાલ બ્રાન્ડનેમ ધરાવતી પ્રોડક્ટ પર જ GST લેવાય છેઅમદાવાદકૉપી લિંકશેર

ચંદીગઢ ખાતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નોન બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થ પર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાઈ શકે છે.સરકાર જીએસટીઆર-3બીમાં સુધારા કરી શકાય તે માટે મહત્વનો નિર્ણય લઇને નવો નિયમ લાવવા વિચારી રહી છે. એટલે કે અત્યાર સુધી જે પદાર્થ ઉપર બ્રાન્ડ નેમ લાગુ પડતો હતો તેને જ 5 ટકા જીએસટી લાગુ પડતો હતો. પરંતુ હવે અન બ્રાન્ડેડ વસ્તુઓ ઉપર પણ 5 ટકા જીએસટી લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. અગાઉ જીએસટી કાઉન્સિલની કાશ્મીરમાં મળનારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવાવાની શક્યતા હતી પરંતુ આ બેઠક મોકૂફ રહી હતી.અત્યાર સુધી ટ્રેડ નેમ નહીં વાપરતા હોય તેમને જીએસટીમાંથી મુક્તિ મળતી હતી. પરંતુ રિટેઈલ એસોસિએશને વિરોધ કર્યો હતો અને આવો કોઈ નિર્ણય નહીં લેવાની રજૂઆત કરી હતી.જો કે, જીએસટી કાઉન્સિલ જેને લઇને રિટેલ એસોસિએશન દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો છે અને આવો કોઇ ફેરફાર કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER