મહાપૂજા યોજાઇ: બાવળાનાં સાવત્થી તીર્થધામમાં દેવ દિવાળીની ઉજવણી કરાઇબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

મહાપૂજા યોજાઇ: બાવળાનાં સાવત્થી તીર્થધામમાં દેવ દિવાળીની ઉજવણી કરાઇબાવળાકૉપી લિંકશેર

બાવળામાં રામનગર પાસે આવેલા સાવત્થી તીર્થધામમાં દેવ દિવાળી ઉત્સવ પ્રસંગે નવ્વાણું પ્રકારી મહાપૂજા તેમજ સિધ્ધાચલજી , ગિરનારજી, સમ્મેતશિખરજીનાં પટ્ટદર્શન સાવત્થી તીર્થ સર્જક અને પ્રતિષ્ઠાચાર્ય ઉપસર્ગ વિજેતા પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનચંન્દ્રસૂરીશ્વરજી મ.સા, સૌમ્ય મૂર્તી મધુરભાષિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય શરદચંન્દ્રસૂરીશ્વરજી અને શિલ્પકલા નિપૂણ મૂનિપ્રવર અજિતચંન્દ્ર વિજયજી મ.સા. આદિ મુનિગણની ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.મહાપૂજા અને પટ્ટદર્શનનો લાભ ધર્મેન્દ્રભાઇ નન્દુભાઇ એસીવાળા પરીવાર અને સચીનભાઇ મહેશભાઇ ચોહાણ પરીવારે લાભ લીધો હતો. મહાપૂજન સંગીતકાર આશુતોષભાઇ વ્યાસે પોતાની સંગીતમય વાણીથી કરાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહીને દર્શનનો લાભ લીધો હતો.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER