હવામાન વિભાગની આગાહી: આજે સાંજથી હળવાં ઝાપટાં પડવા શક્યતા, ગરમી ઘટી; હજુ ચાર દિવસ ભારે વરસાદની સંભાવના નથીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

હવામાન વિભાગની આગાહી: આજે સાંજથી હળવાં ઝાપટાં પડવા શક્યતા, ગરમી ઘટી; હજુ ચાર દિવસ ભારે વરસાદની સંભાવના નથીઅમદાવાદકૉપી લિંકશેર

વાદળિયા વાતાવરણથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 24 કલાક દરમિયાન મધ્યમથી માંડી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદમાં ગુરુવાર મોડી રાત સુધીમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.શહેરમાં પરોઢિયે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 38.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટીને 26.7 ડિગ્રી નોંધાયુ હતું.ગુરુવારે સાંજ પછી અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પરંતુ, આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે. જયારે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદમાં પણ વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER