ડ્રગ્સ લેશો તો ખેર નથી, આ કીટ પકડી પાડશે: અમદાવાદમાં સિંધુભવન રોડ, કોટ વિસ્તાર સહિતના એરિયામાં પોલીસ આ કીટ વડે ડ્રગ્સનું ટેસ્ટીંગ કરશે, 9 મિનિટમાં રીઝલ્ટ!અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 07:10 am

ડ્રગ્સ લેશો તો ખેર નથી, આ કીટ પકડી પાડશે: અમદાવાદમાં સિંધુભવન રોડ, કોટ વિસ્તાર સહિતના એરિયામાં પોલીસ આ કીટ વડે ડ્રગ્સનું ટેસ્ટીંગ કરશે, 9 મિનિટમાં રીઝલ્ટ!અમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહવિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે. 2018માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપિડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. જો કે, ત્યારબાદ બીજા શહેરોમાં આ પ્રયોગને દોહરાવી શકાયો નહોતો. હવે અમદાવાદમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને માદકદ્રવ્યોનું સેવન કરનારાને પકડી પાડવા રેપિડ ટેસ્ટ કીટ વડે મલ્ટિ-ડ્રગ મલ્ટિલાઈન ટવીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડિવાઈસનો ઉપયોગ કરાશે. અમદાવાદ ક્રાઈમના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના સિંધુભવન રોડ, કોટ વિસ્તાર સહિતના અલગ-અલગ વિસ્તારોમાં રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટિંગ કરાશે.કઈ રીતે થશે ડ્રગ કિટનો ઉપયોગ થશે?સેમ્પલ કલેક્ટરથી ડ્રગ્સ એડિક્ટના મોમાંથી સ્પન્જ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઈ તેને ડીવાઈસના કલેક્શન ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ 9 મિનિટના સમયમાં તેનું રિઝલ્ટ આવે છે. પ્રવાહીમાં જો કોઈ ડ્રગ્સની હાજરી હોય તો તે ડીવાઈસ એન્ટીબોડી સાથે સંયોજિત થઈ અને આગળ ગતિ નહીં કરી શકે, જ્યારે અન્ય પ્રવાહી કેપિલરી એક્શનના સિદ્ધાંત મુજબ આગળ કરી અને લાઇન સ્વરૂપે ડીવાઈસ પર દ્રશ્યમાન થશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER