રાજકારણ: કોંગી ધારાસભ્યો રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે સહી કરી આવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 06:10 am

રાજકારણ: કોંગી ધારાસભ્યો રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે સહી કરી આવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરી નાખ્યા છે ત્યારે યુપીએ સહિતના વિરોધપક્ષ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંતસિંહા છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવારની નામાંકન ભરવા માટે ધારાસભ્યો-સાંસદોની સહીં જરૂરી હોવાથી ધારાસભ્યો-સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દરમિયાનમાં રાહુલ ગાંધીએ તેમની પૂછપરછ કઇ રીતે થઇ અને તેમનો પ્રતિભાવ શું હતો તે બાબતે પણ જાણકારી આપી હતી.કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો દિલ્હી ગયા હતા. કોંગ્રેસના 3 સાંસદોને બોલાવવામાં આવ્યા હતા. આ તમામ ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીએ ઇડી દ્વારા કરાયેલી કામગીરીની જાણકારી આપી હતી. સુત્રોના કહ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ ઇડીની કામગીરીની માહિતી આપી હતી. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીની કામગીરીનું માહિતી આપી હતી.એકંદરે સાંસદો અને ધારાસભ્યોનું ઇડીની પૂછપરછ પછી નૈતિક મનોબળ વધે તે માટેના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના 64 ધારાસભ્યો પૈકી 40 ધારાસભ્યો ગુજરાતમાંથી દિલ્હી ગયા હતા. સૌરાષ્ટ્રના ધારાસભ્યો સૌરાષ્ટ્ર ઝોનની બેઠક ગીર સોમનાથમાં હોવાથી દિલ્હી જઇ શકયા ન હતા.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER