તૈયારીઓ આરંભી: સાણંદ UGVCL ટીમે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરીસાણંદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am

તૈયારીઓ આરંભી: સાણંદ UGVCL ટીમે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરીસાણંદકૉપી લિંકશેર

સાણંદ શહેર અને તાલુકા માં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસાની સિઝન દરમિયાન વીજ લાઈનોમા ફોલ્ટ થતાં અટકે તે માટે યુજીવીસીએલ સાણંદ શહેર અને સાણંદ જીઆઈડીસી 2 કચેરીના અધિકારીઓએ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં શહેરના 8 ફીડલમાં યુજીવીસીએલ કર્મચારીઓની ટીમએ પ્રી મોન્સુન કામગીરી શરૂ કરી છે અને લોકોને વરસાદી સિઝનમાં વીજ ફોલ્ટનો સામનો ન કરવો પડે તેવી તૈયારીઓ આરંભી દીધી છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER