સ્ટેન્ડિંગ કમિટીમાં વેધક પ્રશ્નો: મ્યુનિસિપાલિટીને લાકડાના ભાવમાં વધારો અને ટેન્ડર ગુજરાતીમાં બહાર પાડવા સૂચનઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am

સ્ટેન્ડિંગ કમિટીમાં વેધક પ્રશ્નો: મ્યુનિસિપાલિટીને લાકડાના ભાવમાં વધારો અને ટેન્ડર ગુજરાતીમાં બહાર પાડવા સૂચનઅમદાવાદકૉપી લિંકશેર

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યો દ્વારા કેટલાક વેધક પ્રશ્નો તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ગાર્ડન વિભાગ દ્વારા જે ઝાડ કાપવામાં આવે અથવા પડી જાય તેના લાકડાના વેચાણ માટે 2014માં કરાયેલા ભાવ નિર્ધારણને ધ્યાને લેવામાં આવે છે. ત્યારે હવે નવો ભાવ નક્કી થવો જોઇએ. જેથી મ્યુનિ.ની આવક વધે તેમજ લાકડાના ભાવમાં તે બાદ ઘણો વધારો થયો છે.આ ઉપરાંત એક સભ્ય દ્વારા રોડના કામ માટે 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાની બાબત પર પણ ધ્યાન દોર્યું હતું. અને કહ્યું કે આવી રીતે કોઇ કામ માટે વારંવાર ટેન્ડર પાડવાની પ્રક્રિયાથી મુક્તિની દિશામાં પણ ધ્યાન આપવું જોઇએ. તે ઉપરાંત તમામ ટેન્ડર હવે માત્ર અંગ્રેજીમાં જ નહી પણ ગુજરાતીમાં પણ બહાર પાડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં 86.75 કરોડના વિવિધ વિકાસના કામોને મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર લગાવી દીધી છે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER