કાર્યવાહી: સાણંદના મોડાસર ગામેથી જુગાર રમતાં 9 ઝડપાયાસાણંદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

કાર્યવાહી: સાણંદના મોડાસર ગામેથી જુગાર રમતાં 9 ઝડપાયાસાણંદકૉપી લિંકશેર

સાણંદ તાલુકાનાં મોડાસર ગામે તીનપત્તિનો પૈસાની હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને ચાંગોદર પોલીસે બાતમીને આધારે ઝડપી લીધા હતા .. પી.વી. દેસાણી ચાંગોદર પો.સ્ટે. નાઓને મળેલ બાતમી મળી હતી કે સાણંદ તાલુકાનાં મોડાસર ગામે કેટલાક ઇસમો ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી ચાંગોદર પોલીસે સાણંદના મોડાસર ગામે વોચ ગોઠવી હારજીતનો તીન પત્તીનો પૈસા પાના થી જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ રૂપિયા રૂ.76010 તથા તથા મોબાઇલ ફોન નંગ-૦5 કિ.રૂ. 55000 મળી કુલ કિ.રૂ 131010 ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.જુગારીઓમાં દિગ્વીજયસિંહ ભીમાભાઈ સોંલકી, દિગ્વીજયસિંહ જલુભાઈ ડાભી, દિગ્વીજયસિંહ જોરૂભાઈ સોંલકી, વિજયસિંહ દશરથસિંહ સોંલકી, અનિરૂધ્ધસિંહ રાધવેંદ્રસિંહ સોલંકી, અલ્પેશસિંહ જલુભાઈ ડાભી, જયદીપસિંહ અજીતસિંહ સોંલકી, કુલદીપસિંહ મુકેશસિંહ સોંલકી, યતિશભાઈ અરૂણકુમાર વ્યાસ (તમામ રહે. મોડાસરગામ તા.સાણંદ)નો સમાવેશ થાય છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER