કાર્યવાહી શરૂ: હાઈકોર્ટના બે જસ્ટિસની બદલી અંગે અંતિમ નિર્ણય લેવાયો નથીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

કાર્યવાહી શરૂ: હાઈકોર્ટના બે જસ્ટિસની બદલી અંગે અંતિમ નિર્ણય લેવાયો નથીઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની પટણા હાઇકોર્ટમાં બદલીની સુપ્રીમ કોલેજીયમની ભલામણ બાદ હાઇકોર્ટના તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. ચાર દિવસ સતત કોર્ટનું કામકાજ બંધ રહેતા બુધવારથી કોર્ટ ફરીથી શરૂ થશે. જો કે બન્ને જજીસની બદલી અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. સુપ્રીમ કોર્ટ જજીસ સાથે પ્રતિનિધિ મંડળ મળવા ગયુ ત્યારે તેમને આ મામલે યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપી હતી.સુપ્રીમ કોલેજીયમ દ્વારા હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલની બદલી પટણા હાઇકોર્ટમાં કરવાની ભલામણ થતા જ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની તાત્કાલિક બેઠક મળી હતી. બહુમતીથી તાત્કાલિક અસરથી વકીલો કામકાજથી અળગા થઇ ગયા હતા. બુધવારથી હાઇકોર્ટ ફરીથી શરૂ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER