કાર્યવાહી: વિરમગામ શહેરની 1 દુકાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્તવિરમગામકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:01 am

કાર્યવાહી: વિરમગામ શહેરની 1 દુકાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્તવિરમગામકૉપી લિંકશેર

વિરમગામ શહેરમા વિરમગામ પુરવઠા મામલતદાર ને ખાનગી વ્યક્તિ દ્વારા રેશનકાર્ડ ઘારકોને મળતું સરકારી અનાજનો જથ્થો ખાનગી દુકાનમાં હોવા બાબત ની ફરિયાદ કરતા પુરવઠા વિભાગ દ્વારા ખાનગી દુકાનમાં ચેકિંગ હાથ ઘર્યુ દુકાનમાં થી કુલ 250 કિલો બિનહિસાબી ઘઉં નો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો.​​​​​​​વિરમગામ શહેર ના ગોલવાડી-ભરવાડી દરવાજા રોડ પર નવાપરા વિસ્તાર સામે આવેલ સાગર ટ્રેડિંગ નામની ખાનગી દુકાન મા રેશનકાર્ડ ધારકો ને મળતું સરકારી અનાજ ખાનગી દુકાનદાર વેચાણ રાખતો હોવાનું સામે આવ્યુ છે વિરમગામ પુરવઠા મામલતદાર શિલ્પા પ્રજાપતિ સહિત ટીમે ચેકિંગ હાથ ઘરી 250 કિલો ઘઉં નો જથ્થો કિ ₹.5500નો મુદ્દામાલ ઝપ્ત કર્યો.​​​​​​​શહેરમાં ચર્ચા છે કે પુરવઠા મામલતદાર દ્વારા ખાનગી દુકાનમાં ચેકિંગ દરમિયાન ઝડપવામાં આવેલો જથ્થો હિમશીલા ની ટોચ સમાન છે સરકારી અનાજનો લાખો રૂપિયા નો ધંધો સરકારી અમલદારો અને રાજકીય વ્યક્તિઓ ના મેળા પીપળા થી ચાલી રહ્યો છે શું પુરવઠા મામલતદાર સહિત ના અધિકારીઓ ખાનગી ગોડાઉનો માં ધરબાતા રાહત દરના અનાજ ના જથ્થા ઝડપી શકશે ખરા!

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER