કાર્યક્રમ જાહેર: GPSC ક્લાસ-1, 2ના 266 ઉમેદવારના ઇન્ટરવ્યૂ 30 ઓગસ્ટ સુધી લેવાશે, વિવિધ ખાતાની 77 જગ્યાની ભરતી અંતિમ તબક્કામાં પહોંચીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am

કાર્યક્રમ જાહેર: GPSC ક્લાસ-1, 2ના 266 ઉમેદવારના ઇન્ટરવ્યૂ 30 ઓગસ્ટ સુધી લેવાશે, વિવિધ ખાતાની 77 જગ્યાની ભરતી અંતિમ તબક્કામાં પહોંચીઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા ઓગસ્ટ મહિનામાં લેવાનારા વર્ગ-1, 2ના ઇન્ટરવ્યૂનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 30 ઓગસ્ટ સુધી ચાલનારા ઇન્ટરવ્યૂમાં વિવિધ 6 વિભાગની પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ લેવાશે. સૌથી વધુ ઇન્ટરવ્યૂ નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર યોજના અંતર્ગત ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ વર્ગ-1 અને 2ના 214 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ થશે.અંતિમ તબક્કામાં રહેલી ભરતી પ્રક્રિયા ઓગસ્ટ મહિનામાં પૂરી થવાની શક્યતા છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડ્રીની 4 જગ્યા, આસિ. પ્રોફેસર ફિઝિયોલોજીની 6 જગ્યા, ગુજરાત એન્જિ. સર્વિસની 61 જગ્યા, જોઇન્ટ ચેરેટી કમિશનરની એક જગ્યા, જોઇન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રિકલ્ચરની એક જગ્યા, આસિ. પ્રોફેસર બોટની 4 જગ્યાઓ પર ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવાશે.એન્જિનિયરની સૌથી વધુ 61 જગ્યા

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER