વિરોધ: HCના જજીસની બદલીના નિર્ણય સામે વકીલોએ સફેદ બેઝ લગાવી વિરોધ કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

વિરોધ: HCના જજીસની બદલીના નિર્ણય સામે વકીલોએ સફેદ બેઝ લગાવી વિરોધ કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની પટણા હાઇકોર્ટમાં બદલીના નિર્ણય સામે હાઇકોર્ટના વકીલોએ સફેદ કલરનો બેઝ લગાવીને વિરોધ ચાલુ રાખ્યો છે. ગુરુવારે સવારે હાઇકોર્ટના બાર રૂમમાંંથી વકીલો એકત્ર થયા હતા. બ્લેક કોટ પર સફેદ બેઝ લગાવ્યો હતો. બેઝ લગાવીને તેમણે દર્શાવેલા વિરોધના પ્રત્યાઘાત મોડી સાંજે જોવા મળ્યા હતા.મોડી સાંજે સુપ્રીમ કોલેજિયમે 3 રાજ્યોના 7 જજીસની બદલીની ભલામણની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતના બંને જજીસના નામનો સમાવેશ થયો નથી. જો કે ગુજરાત હાઇકોર્ટના જજીસની બદલીનો નિર્ણય પડતો મુક્યો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER