આત્મહત્યા: વિરમગામના યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંવિરમગામકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

આત્મહત્યા: વિરમગામના યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંવિરમગામકૉપી લિંકશેર

વિરમગામ શહેરમાં આવેલા ગોળપીઠા વિસ્તારમાં રહેતો જગદીશ રમેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 ના યુવાને પોતાના ઘરે રસોડામાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂકાવ્યુ હતું જે આ બાબતની જાણ વિરમગામ ટાઉન પોલીસ કરાતા સ્થળ પર પંચનામું કરી મૃતકની લાશને વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આપઘાતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે માનસિક શાંતિ રાખી પોતાના ખાસ સ્વજન-મિત્રોને પોતાની પરિસ્થિતિ વિશે જણાવવું જોઈએ જેથી કોઈ પણ પરિસ્થિતિમાં એકલતા અનુભવી આપઘાતનું ઉતાવળિયા અંતિમ પગલાથી જીવન બચી શકાય. વિરમગામ શહેરમાં પણ આપઘાતના બનાવો વધી રહ્યા છે. થોડા સમય અગાઉ એક યુવતીએ પણ આપઘાત કરી લીધો હતો. ત્યારે ગોળપીઠા વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER