તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 13-08-2022 | 08:10 am

તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

ધોળકા ભાજપ પરિવાર દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગે કલિકુંડ નવા રેસ્ટ હાઉસથી આ તિરંગા યાત્રા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં નીકળી હતી. આ તિરંગા યાત્રામાં ધોળકા તાલુકાના 40થી વધુ ગામડાના કાર્યકર્તા જોડાયાં હતા. જેમાં અંદાજીત 1200થી 1500 બાઈક રેલી કાઢવામાં આવી હતી. મુસ્લિમ વિસ્તારોમાં અગ્રણી દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ધોળકાના કલિકુંડ સર્કલ, સંતોકબા હોસ્પિટલ, ગુંદરા, પ્રહલાદ ગેટ, નવી નગરપાલિકા, ટાવર બજાર, બુરૂજ રોડ, મીઠીકુઈ , ખારાકુવા, કુબેરજી મંદિર, હસનઅલી હાઇસ્કૂલ, શ્રી રામ માર્કેટ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી આ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. આ તિરંગા યાત્રાનું ઠેર ઠેર નગરજનોએ સ્વાગત કર્યું હતું. તિરંગા રેલી દરમિયાન દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. ધોળકા ટાઉન પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER