લગ્નેતર સંબંધોથી ગુજારાતા ત્રાસ!: અમદાવાદમાં ઘરેલું હિંસાના રોજના સૌથી વધુ સરેરાશ 23, લગ્નેતર સંબંધનો 1 કોલ મળે છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 08:10 am

લગ્નેતર સંબંધોથી ગુજારાતા ત્રાસ!: અમદાવાદમાં ઘરેલું હિંસાના રોજના સૌથી વધુ સરેરાશ 23, લગ્નેતર સંબંધનો 1 કોલ મળે છેઅમદાવાદકૉપી લિંકશેર

મહિલા હેલ્પલાઈન અભયમને છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાંથી ઘરેલું હિંસાના 3.5 લાખથી વધુ કોલ મળ્યા છે. આ સમય દરમિયાન માત્ર અમદાવાદમાંથી 50,579 કોલ નોંધાયા છે. રાજ્યમાંથી દર મહિને સરેરાશ 4865 અને રોજના 162 કોલ આવે છે. મહિલા હેલ્પલાઈનને મળતા કુલ કોલમાંથી રોજ સરેરાશ 7 તો પતિના લગ્નેતર સંબંધોથી ગુજારાતા ત્રાસના છે.અમદાવાદમાંથી સૌથી વધુ 3007 કોલ મળ્યા​​​​​​​પતિ કે પત્નીના આડાસંબંધની ફરિયાદ કરતાં રાજ્યમાંથી કુલ 16,537 અને અમદાવાદમાંથી સૌથી વધુ 3007 કોલ મળ્યા હતા. મહિલા હેલ્પલાઈનને ઘરેલું હિંસા માટે આવતા કોલમાંથી મોટાભાગના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરોના જ છે. રાજ્યમાંથી દર મહિને ઘરેલું હિંસાના સરેરાશ 4865 અને રોજના સરેરાશ 162 કોલ મળે છે.તરછોડાયેલા વૃદ્ધના મહિને 24 કોલપરિવાર હોવા છતાં છેલ્લા 6 વર્ષમાં બેસહારા બનેલા વૃદ્ધો તરફથી 1763 એટલે કે દર મહિને સરેરાશ 24 કોલ આવે છે. વૃદ્ધોની સૌથી વધુ ફરિયાદ મિલકત માટે પરિવારના સભ્યો જ ઝઘડો કરતા હોવાની કે મિલકત નામે કરાવ્યા પછી માતા-પિતાને તરછોડવાની હોય છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER