દુર્ઘટના: બારેજા હાઈવે પર ટ્રેલર પાછળ આઇશર ઘૂસી જતાં ક્લિનરનું મોત: ડ્રાઈવરનો બચાવદસ્ક્રોઈકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am

દુર્ઘટના: બારેજા હાઈવે પર ટ્રેલર પાછળ આઇશર ઘૂસી જતાં ક્લિનરનું મોત: ડ્રાઈવરનો બચાવદસ્ક્રોઈકૉપી લિંકશેર

બારેજા નેશનલ હાઇવે એચપી પેટ્રોલ પમ્પ પાસે ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા આઇસરની કેબિનમાં બેઠેલા કંડક્ટરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું .જોકે ડ્રાયવરને કોઈજ ઇજા થઇ નથી ડ્રાઈવરે જ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. રેપીડ કેરિયર કંપનીની આઇસર ગાડી ઘોડાસરથી વાયા નેશનલ હાઇવે બારેજા થઈ ખેડા તરફ જતી હતી.આઇસર મનોજ જટાશંકર દુબે ચલાવતો હતો જ્યારે કંડકટર મૂળ મહારાષ્ટ્રનો દિપક નિમા શેરપા આઇસરની કેબિનમાં જ બેઠેલો હતો.આઇસર બારેજા નેશનલ હાઇવે એચપી પાસેથી પસાર થયું તે દરમિયાન સામેથી આવતા વાહનોની લાઈટોથી ડ્રાયવર અંજાઈ જતા આઇસરની આગળ રોડની સાઈડમાં ઉભેલુ ટ્રેલર પાછળ ઘુસી જતા આઇસરની કંડકટર સીટ પર બેઠેલા દિપક શેરપાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા કેબિનમાં જ તેનું મોત થયુ હતુ. આમ આઇસરના ડ્રાઈવરે જ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.આ બનાવથી હાઈવે પર થોડો સમય ટ્રાફિકજામ થઈ ગયો હતો.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER